Materialize નો ઉપયોગ કરતી થીમ્સ
જ્યારે Page Builder Sandwich & Materialize બંને સાથે હોય ત્યારે એક Javascript એરર આવે છે. materialize.js અને WordPress Core ના કલર પીકર વચ્ચે વિરોધાભાસ છે.
આ વિશે Materialize ના GitHub repo માં એક ઇશ્યૂ મૂકવામાં આવ્યો છે: https://github.com/Dogfalo/materialize/issues/2821